
અમિતકુમાર ઉપાધ્યાય-અરવલ્લી
રાજ્ય ભરમાં કમોસમી વરસાદ ને કારણે ઉભા પાક ને નુકસાન થતા ખેડૂતો ની મેહનત પર પાણી ફરી વળ્યું હતું. અચાનક આવેલા માવઠા ના કારણે ખેડૂતો આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે
ત્યારે અરવલ્લી ના ખેડૂતો મળવા રાજ્ય કક્ષા મંત્રી ભીખુસિંહ પરમારે ખેતરો માં જઈ પાકો નુકસાની જોયા બાદ ખેડૂતો સાથે મિટિંગ યોજી હતી તેમજ ઝડપથી સર્વે કરાવી વળતર ચૂકવવા નુ ખેડૂતો આશ્વાસન આપ્યું હતું તેમજ ખેડૂતો ને પ્રોત્સાહિત કર્યા હતા . જેના પગલે ખેડૂતો એ અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર નો આભાર માન્યો હતો
ઝડપ થી સર્વે કરી વળતર ચૂકવા આશ્વાસન આપ્યું હતું ખેડૂતો એ અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર નો આભાર માન્યો હતો