શ્રી રામનવમી નિમિતે સોજીત્રા વિધાનસભાના ધર્મજ ગામ ખાતે આવેલ શ્રી જલારામ મંદિર દ્વારા શ્રી રામ જન્મોત્સવ (શ્રી રામનવમી) નિમિતે મહાઆરતીનું આયોજન

રિપોર્ટ : બીના પટેલ

શ્રી રામનવમી નિમિતે સોજીત્રા વિધાનસભાના ધર્મજ ગામ ખાતે આવેલ શ્રી જલારામ મંદિર દ્વારા શ્રી રામ જન્મોત્સવ (શ્રી રામનવમી) નિમિતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલએ મહાઆરતી નો લાહવો લીધો અને જલારામ બાપાના આશીર્વાદ મેળવ્યા.

સાંસદશ્રીની સાથે આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી પ્રકાશભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્યશ્રી જીગ્નેશભાઈ પટેલ, પંચમહાલ જિલ્લા પ્રભારી શ્રી રાજેશભાઇ પટેલ સહિત ધર્મજ ગામના આગેવાનો અને ભાવિકભકતો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *