રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી ધો.8 માં NMMS ની પરીક્ષામાં અનાવલ કેન્દ્રના બાળકો ઝળકયા

રિપોર્ટ, મયુર પટેલ

સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા અનાવલ કેન્દ્રમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી ધોરણ આઠમાં NMMS ની પરીક્ષામાં કુલ છ બાળકો મેરીટમાં આવેલ છે, જેમાં ખુશી સુનિલભાઈ પટેલ અનાવલ પ્રાથમિક શાળા, હેતાલી કિશોરભાઈ પટેલ કોસ મુખ્ય પ્રાથમિક શાળા, પ્રિયા મહેશભાઈ પટેલ તરકાની પ્રાથમિક શાળા, દિવ્યાંગ અનિલભાઈ પટેલ, દ્વિષ્યા નિલેશભાઈ પટેલ અને નીલ રોહિતભાઈ પટેલ ગાંગડીયા પ્રાથમિક શાળા, આ તમામ બાળકો ઉચ્ચ માર્કિંગ મેળવી મેરીટમાં પસંદગી પામેલ છે તે બદલ દરેક બાળકો, માર્ગદર્શક શિક્ષકો અને શાળા પરિવારને કેન્દ્ર શિક્ષકશ્રી ધીરુભાઈ એન પટેલે અભિનંદન પાઠવેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *