





પ્રદેશ બક્ષીપંચ મોરચા પ્રમુખશ્રી મયંકભાઈ નાયકજીના અધ્યક્ષ સ્થાને પોરબંદર જીલ્લા બક્ષીપંચ મોરચાની બૃહદ બેઠક યોજાઈ. આ પ્રસંગે જીલ્લા ભાજપા પ્રમુખશ્રી કિરીટભાઈ મોઢવાડિયા, પૂર્વ મંત્રીશ્રી બાબુભાઈ બોખરીયા,બક્ષીપંચ મોરચાના હોદેદારોશ્રીઓ અને વિવિધ સમાજના આગેવાનશ્રીઓ દ્વારા નવનિયુક્ત પ્રમુખશ્રીનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રદેશ બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ શ્રી નાજાભાઈ ઘાંઘર શ્રી જે કે ચાવડા પ્રદેશ મોરચા મંત્રીશ્રી દિલીપભાઈ બારડ શ્રી વિનયસિંહ ઝાલા જીલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખશ્રી લક્ષ્મનભાઈ કડાવદરા, જીલ્લા મોરચા પ્રભારીશ્રી જેઠાભાઈ ઓડેદરા સહીત મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.