

જામનગર ( ભરત ભોગાયતા)
ર્દેવભૂમિ દવારકા તાલુકાના કલ્યાણપુરના ભોગાત ગામે સમસ્ત કરમુર પરિવાર દ્વારા ભાગવત સ્પ્તાહ જ્ઞાન પજ્ઞ નો પ્રારભ કરવામાં આવેલ જેમાં અગ્રણી કે .ડી.કરમુર સહિત વિવિધ આગેવાનોત્થા સંતો મહંતો શ્રી શ્રીમહાદેવપ્રસાદજીના વ્યાસસ્થાને કરવામા આવેલ આ પ્રસંગ અખંડા નદ ભારતીબાપુ ધુનડા સતપુરણ ધામ આશ્રમના જેન્તી રામબાપા જ્ય અંબાનંદગિરીજી મહેન્દ્રા નંદગીરી મહારાજ વગેરે ઉપસ્થિત રહેલ હતા