
રીપોટર -રૂપેશ રાવલ ખેડબ્રહ્મા
કોટડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે ગુજરાત સરકાર શ્રી દ્વારા નવીન મોબાઈલ વાન ની ફાળવણી કરતા 06/04/2023 ના રોજ લુકેશભાઇ સોલંકી પ્રમુખ ( ભા.જ.પા સાબરકાંઠા આદિજાતિ મોરચો ) ના અધ્યક્ષ સ્થાને લોકાઅર્પણ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો, આરોગ્ય કેન્દ્રના ડૉ શ્રી,સ્ટાફ નર્સ,કોટડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ,આશા બહેનો આરોગ્યનો સ્ટાફ વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા.