






૦૨-૦૩-૨૦૨૩ ને રવિવારના રોજ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠનની મીટીંગનું આયોજન રાખવામાં આવેલ, જેમાં માનવ અધિકાર એવા મહિલા બાળ વિકાસ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી નિલેશભાઈ જોશી, હોદ્દેદારોશ્રી દિપક પરમાર, વિશાલ પટેલ, જેકીન ક્રિષ્ચિયન, મોએઝભાઇ વઢવાણિયા, ઉમેશભાઈ જોશી, અક્ષીતભાઈ પટેલ, રીતેશભાઈ પરમાર, કૌશલભાઈ આચાર્ય, નિહાર ભાઈ વિન, જૈમિશ પટેલ, ગાંધીનગર સંગઠન જિલ્લા પ્રમુખ વીણાબા ઝાલા, દીપકભાઈ વ્યાસ, તેજસભાઇ આચાર્ય સાથે સંગઠનના સભ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહેલ, તેમજ મીટીંગ પૂર્ણ એજન્ડા સાથે સફળ થયેલ, આ મીટીંગ બાદ સૌ સંગઠન હોદ્દેદારો સાથે અલ્પાહાર કરવામાં આવેલ, સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી નિલેશભાઈ જોશી દ્વારા MMBVS સંગઠનની ગાંધીનગર ટીમ આવનાર સમયમાં ખૂબ સરસ કામગીરી કરે તેવી સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ આપવામાં આવેલ.