
કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ.
તા.૧૩/૦૪/૨૦૨૩ ગુરુવારના રોજ સાંજે ૪.૦૦ કલાકે વાલોડ તાલુકાના બુહારી મુકામે આવેલ તળાવના મધ્યસ્થાને દેશના પ્રથમ કાનૂની મંત્રી અને સંવિધાન ના નિર્માતા એવા ડો, બાબાસાહેબ આંબેડકરજી ની પૂર્ણ કદની પ્રતિમા સ્થાપિત કરી તળાવનું નામકરણ કરવા જઈ રહ્યા છે. પ્રદેશ પ્રમુખ ભાજપ અને લોકસભા સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેનાર છે. આ કાર્યક્રમ સમસ્ત એસસી ,એસટી, ઓબીસી એકતા મંચ દક્ષિણ ગુજરાત દ્વારા કરવામાં આવેલ છે.