અંકલેશ્વર ના ચૌર્યાસી ભાગોળ ખાતે યુવા ભાજપ મોરચા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ચૌર્યાસી ભાગોળ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ. સામાજિક ન્યાય સપ્તાહ અંતર્ગત અંકલેશ્વર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ચૌર્યાસી ભાગોળ કબીર મંદિર ખાતે નગર પાલિકા સંચાલિત ડિસ્પેન્સરી ના સહયોગ થી સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું ,આ કેમ્પ નો દીપપ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કેમ્પ માં ચૌર્યાસી ભાગોળ સહીત આસપાસ ના લોકો એ લાભ લીધો હતો આ પ્રસન્ગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ ,યુવા મોરચા ના પ્રમુખ દક્ષેશ પટેલ ,નગર પાલિકા ના પ્રમુખ વિનય વસાવા ,ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાઈ ,જિલ્લા યુવા મોરચા ના મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કર્ણા ,સંજય પટેલ ,જીગર પટેલ ,વિજયેન્દ્ર સોલંકી સહીત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *