મોડાસાના ગઢા ગામમાં બંધારણના ઘડવૈયા બાબા સાહેબની જન્મ જયંતી ની ઉજવણી

તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બીપીનભાઈ પટેલે કેક કાપી ઉજવણી કરી

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

બંધારણના ઘડવૈયા અને દેશને અલગ રાહ બતાવનાર ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે આજે મોડાસા મંડલનો પુષ્પાંજલિનો કાયૅક્રમ ગઢા શકિત કેન્દ્રમા ગઢા ગામે કરવામાં આવ્યો. તેમાં મોડાસા મંડલ પ્રમુખ ભિખુસિહ હિંમતસિંહ પરમાર, બિપીનભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ,મોડાસા અને ગઢા બુથના અન્ય ભીમ સેનાના અને અન્ય કાયૅકતાઓ હાજર રહીને કાર્યક્રમ કરવામાં આવ્યો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *