ગોપાલ ગૌશાળા દ્વારા ગાય માતાનો કાર્યક્રમ

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ.
ગૌ માતાનો કીર્તન, ભજન નો કાર્યક્રમ રાધાકૃષ્ણ મંદિર ,મહાદેવ સોમીલ સ્ટેશન રોડ ખાતે રાખવામાં આવેલ. ગોપાલ ગૌશાળાના ભક્તો તથા પથમેડા ગૌશાળાના ભક્તો, વ્યારા નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી કુલીનભાઈ પ્રધાન, શ્રી મહેશભાઈ રાવલ , દિવ્ય દર્શન કાયસ્થ, દીપકભાઈ શર્મા, દિનેશભાઈ શર્મા, નારણભાઈ પુરોહિત, અશોકભાઈ શિરવી તથા ગૌ સેવકો અને મિત્ર મંડળ ઉપસ્થિત રહ્યા હતા. ગૌભક્ત શ્રી મહેશભાઈ રાવલ દ્વારા તાપી જિલ્લા કલેકટર મેડમને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાનું આવેદન પત્ર આપવામાં આવેલ એ વિષય ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *