જગતજનની માં ઉમિયા નો પાવન રથ વ્યારા નગરના લીમડા ચોક માં

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,
માં ઉમિયાજીનો રથ સમગ્ર વ્યારામાં ફરી આજરોજ વ્યારા ના લીમડા ચોકમાં આવેલ, માં ઉમિયા ના દર્શન માટે નગરપાલિકાના કારોબારી ચેરમેન કુલીનભાઈ પ્રધાન, અલ્પેશભાઈ આહીર , કૃણાલ પ્રધાન,અલ્પેશ શહ, તથા ભાવિક ભકતો ઉમટી પડ્યા હતા. સમગ્ર વ્યારા ની ભૂમિ પાવન અને પવિત્ર બની .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *