

ગુજરાત ની રાજધાની ગાંધી નગર ના સામાજિક કાર્યકર વ્યસન મુક્તિ અભિયાન પ્રણેતા, આત્મ હત્યા નિવારણ કાર્યક્રમ યોજનાર અને મહિલા ઓ માટે બ્રેસ્ટ કેન્સર જાગૃત અભિયાન ચલાવનાર હિન્દી ગુજરાતી કવિ લેખક અને અનુવાદક પ્રમુખ શ્રી ગાંધી નગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત અને ગુજરાત સરકાર ના સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ ના કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપ પરમાર સાહેબ દ્વારા રૂપિયા એક લાખ ની ધન રાશિ સન્માન પત્ર પુષ્પ ગુચ્છ અર્પિત કરી જેઓને સંત કબીર એવોર્ડ થી સન્માન કરવામાં આવ્યું છે અને ગુજરાત ભૂષણ સન્માન, ભારત ભૂષણ જેવા 500 થી વધુ સન્માન પ્રાપ્ત થયા છે એવા સુપ્રસિદ્ધ સાહિત્યકાર પત્રકાર અને સામાજિક કાર્યકર શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ નું વિશિષ્ટ સન્માન શૈક્ષણિક સંગોષ્ઠી માં સાસણ ગીર ખાતે સંસ્થા ના સંયોજક તખુ ભાઈ સાંડસૂર, સહ સંયોજક શ્રી શ્યામજી ભાઈ અને શ્રી મહેશ ઠાકર દ્વારા તારીખ 22 એપ્રિલ ના રોજ કરવામાં આવશે આ કાર્યક્રમમાં કેન્સર ની એક રૂપિયા માં દવા કરનાર દમયંતી બા સિંધા, શ્રી ગફૂર ભાઈ કુરેશી નું પર્યાવરણ માટે સન્માન કરવામાં આવશે
ડૉ પટેલ ને ખંભોલજ સાહિત્ય સેવા સંસ્થા આણંદ ના પ્રમુખ શ્રી ડૉ શૈલેષ વાણિયા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે.