
અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવા દલ સંસ્થા ના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણસિંહ સિંધા રાષ્ટ્રીય પ્રભારી તરીકે ગાંધી નગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરિટેબલ ટ્રસ્ટ ના અંતર્ગત મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગુજરાત ના રાષ્ટ્રીય પ્રભારી તરીકે રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ ગુલાબ ચંદ પટેલ દ્વારા નિમણૂક સાહિત્ય ના પ્રચાર પ્રસાર માટે કરવામાં આવી છે. શ્રી પ્રવીણ સિંહ સિંધા માઉન્ટ વિક્ટરી પ્રાથમિક શાળા પેથાપૂર ના સંચાલક તરીકે સેવાઓ આપે છે. તેઓ શ્રીમદ્ રાજયોગ શાળા ના પણ આચાર્ય છે. ખૂબ જ સુંદર કાર્ય રાષ્ટ્રના વિકાસ માટે પણ કરી રહ્યા છે. તેઓને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે
