
મારાનાથા ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ ખાતે તારીખ 17 એપ્રિલ થી 5 મે સુધી સમર કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં 25થી પણ વધારે વિધાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આ કેમ્પ માં વિદ્યાર્થીઓને કુંગ-ફુ માર્શલ આર્ટ્સ, ડાન્સ, આર્ટ્સ એન્ડ ક્રાફટ, ડ્રોઈંગ, ઈંગ્લીશ સ્પિકિંગ અને રાઈટીંગ જેવી અનેક પ્રકારની સ્કીલ શિખવવામાં આવી હતી. કેમ્પ ના અંતે વિધાર્થીઓને સર્ટીફીકેટ અને ગીફ્ટ આપી સમાપન કરવામાં આવ્યું હતુ.