તાપી, દ્વારા આયોજિત Y20 યુવા સવાદ કાર્યક્ર્મ યોજાયો

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, વ્યારા નગર, જિલ્લા તાપી, દ્વારા આયોજિત Y20 યુવા સવાદ કાર્યક્ર્મ વ્યારા ખાતે દક્ષિણાપથ હાઈસ્કુલ માં યોજવામાં આવીયો. જેમાં મુખ્ય વક્તા દ્રારા G -20 વિષય પર યુવાઓ સાથે સંવાદ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મુખ્ય મેહમાન તેમજ મુખ્ય વક્તા તરીકે વ્યારાના એડવોકેટ અને નોટરી શ્રી.કુલીન શિરીષભાઈ પ્રધાન,(કારોબારી અધ્યક્ષ વ્યારા નગરપાલિકા), નગરપાલિકાના કોર્પોરેટર શ્રી કિરણ ભોઈ, રાકેશ ચૌધરી, દંડક. દ્રષ્ટિબેન અનમોલા, જયેશ રાઠોડ, કિતબેન ચૌધરી, તેમજ મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા,
યુવા બોર્ડના યુવા બોર્ડના જિલ્લા સંયોજક અંકિત ચૌધરી નગર તાલુકા સંયોજક સૌરવ કોંકણી તથા આખી ટીમ એ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *