મહેંદ્રનગર ગામે જુદા જુદા વિસ્તારોમાભૂગર્ભગટર તેમજ પીવા ના પાણી ની પાઇપ લાઈન તેમજ પેવર બ્લોક ના ખાધમુહર્ત

મહેંદ્રનગર ગામે જુદા જુદા વિસ્તારોમા ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઇ કૈલા, મહેન્દ્રનગર ગામ ના વહીવટદાર અતુલભાઈ ચાવડા, તલાટી ક્રમ મંત્રી નિલેશભાઈ દેસાઈ તેમજ મહેન્દ્રનગર ગામ ના આગેવાનો જ્યંતિભાઈ શેરશિયા, કેશુભાઈ કલોલા, મનસુખભાઇ અદ્રોજા, વીરજીભાઈ કાવર, રાજેશ શેરશિયા,દિનકર દેત્રોજા, રામજીભાઈ બોપલીયા, રણછોડભાઈ ઓડિયા ગ્રામજનો ની હાજરીમા ભૂગર્ભગટર તેમજ પીવા ના પાણી ની પાઇપ લાઈન તેમજ પેવર બ્લોક ના ખાધમુહર્ત કરવામા આવ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *