ડાંગ જિલ્લાના સરહદી ગામો કાકશાળા, બિલિઆંબા અને કેશબંધ ગામે યોજાયો શાળા પ્રવેશોત્સવ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટીના છેક છેવાડે આવેલા સરહદી ગામો એવા કાકશાળા, બિલિઆંબા અને કેશબંધ ગામે ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ યોજાઇ ગયો.

જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નરેન્દ્ર ઠાકરે, જિલ્લા પંચાયતના હિસાબી અધિકારી શ્રી રતિલાલ ચૌધરી, તથા DGVCL ના નાયબ ઈંજનેર શ્રી વિજય પટેલની ઉપસ્થિતિમા યોજાયેલા ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમમા મહાનુભાવોએ નવગાંતુક બાળકોને શાળા પ્રવેશ કરાવી પ્રોત્સાહિત કર્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *