



મકબુલ હુસૈન
ઈડર ભગવાન જગન્નથજીની 25 . મી રથ યાત્રા નું પ્રારંભ મોટા રામદ્વાર થી થયો, આ રથ યાત્રા પંચ હાટડીયા થઇ.. મોટા કસ્બા થઇ … મહિલા કોલેજ થઇ રેલ્વે સ્ટેશન પહોચી….. ત્યાં વિરામ લીધા પથ્ચિ ભક્તો એ જમણ વાર લઈ…. આ યાત્રા… ફરી તિરંગા સર્કલ થઇ ઈડર ટાવર વિસ્તાર થઈ પરત, મોટા રમદ્વાર પરત ફરી….. આ પ્રસંગે…. ઈડર , રામ દ્વાર ના મહંત …. ઈડર વડાલી ના ધારા સભ્ય શ્રી રમણલાલ વોરા ઉપસ્થિત રવ્યાં, તથા… અમદાવાદ જિલ્લા ના પ્રભારી શ્રી પૃથ્વીરાજ ભાઈ પટેલ ભાઈ…. તથા ઈડર તાલુકા પંતચાયત ના પૂર્વ પ્રમુખ અશ્વિન ભાઈ પટેલ..,.તથા તથા ઈડર ભાજપ સંગઠન ના પ્રમુખ કેશુભાઈ રબારી , તથા સહેર મહામંત્રી કુલદીપ સિંહ જાડેજા….. તથા જગદીશ ભાઇ મિસ્ત્રી, M.D સોલંકી…… તથા મોટી સંખ્યા મા ભક્તો ઉપસ્થિત રાવ્યા …… બહુ લાંબો રૂટ હોય ઠેર ઠેર, પાણી અને છાશ નું વિતરણ કરાયું…… ઈડર મા રથ યાત્રા મા કોઈ અનિ્છનિય બનાવ ના બને તે માટે જિલ્લા પ્રસાસન એ મોટા પ્રમાન મા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, અને બહુ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો….આ પ્રસંગે પોલીસ ખડેપગે તૈનાત રહી હતી….. અને આ રથ યાત્રા…. બહુ સરસ વાતાવરણ મા પસાર થઈ … ઈડર. વાસી ઓ એ રથ યાત્રા નો આનદ….. માન્યો……