9 માં આંતરરાષ્ટયી યોગ દિવસ નિમિતે કુકરમુન્ડા તાલુકાના જીવન શિક્ષણ પ્રાથમિક સ્કૂલ તાલુકા કક્ષાનો કાર્યક્રમની ઉજવણી

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,

9 માં આંતરરાષ્ટયી યોગ દિવસ નિમિતે કુકરમુન્ડા તાલુકાના જીવન શિક્ષણ પ્રાથમિક સ્કૂલ તાલુકા કક્ષાનો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી યોગ કોચ પાડવી રેખાબેન અને યોગ ટ્રેનરો, ખાતાકીય અધિકારી નાયબ મામલતદાર, દંડક શ્રી રાહુલભાઈ ચૌધરી ,taluka કક્ષાના સભ્યો શ્રીઓ,આગણવાડી વર્કરો, પોલીસ સ્ટાફ, ટીચરો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા અને યોગ દિવસની ઉજવણી કરી……

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *