મોરબી જીલ્લા ભાજપ દ્વારા વકીલોનું સંમેલન યોજાયું

રીપોર્ટ મહેશ ડી સિઘવ

મોરબી જીલ્લા ભાજપ દ્વારા મોરબી જીલ્લાના વકીલોનું સંમેલન યોજવામાં આવ્યું હતું હરભોલે હોલ ખાતે યોજાયેલ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, મોરબીના ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જીલ્લાના સીનીયર એડવોકેટ પ્રદીપભાઈ વાળા, ડી આર અગેચણીયા, વી સી જાની તેમજ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા જે સંમેલનમાં મોરબી, વાંકાનેર, હળવદ, માળિયા અને ટંકારાના વકીલ મિત્રો તેમજ જીલ્લા ભાજપ લીગલ સેલના તમામ હોદેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા ભાજપ લીગલ સેલના હોદેદારોએ જહેમત ઉઠાવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *