
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
ડો આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ સેવાધામ અંતર્ગત એનઆરએમ પ્રોજેક્ટ દ્વારા જામલાપાડા દિવાનટેમરુના સંકુલ માં ગામમાં જે કડિયા કીટનું વિતરણ કરવામાં આવેલો હતો તેમજ એમને એક દિવસની તાલીમ પણ નરેન્દ્રભાઈ દ્વારા આપવામાં આવેલ હતી એમાં ગ્રામ્ય કારીગર એટલે શું તેમજ માહિતી અલગ અલગ સાધનોની અલગ અલગ કેવી રીતે ઉપયોગ કરી શકાય તેમની પણ માર્ગદર્શન આપવામાં આવેલું હતું અને લેપટોપ પર પાવર પોઇન્ટ દ્વારા કડિયાઓને સમજાવવામાં આવેલો હતો કયો સાધન કેવી રીતે ઉપયોગ કરી શકાય એમને પણ માહિતી આપવામાં આવેલી હતી પાવર પોઇન્ટ દ્વારા તેમની કળિયાને તાલીમ આપવામાં આવેલી હતી અને એમાં તાલીમ આપનાર માન્ય શ્રી નરેન્દ્રભાઈ રહેવાર અને સેવાધામના કાર્યકર્તા છગનભાઈ ચોર્યા ગીરીશભાઈ,સજીતાબેન ઉપસ્થિત રહ્યા હતા અને આ કડિયા કીટ એન આર એમ પ્રોજેક્ટ દ્વારા મફત આપવામાં આવેલ છે અને કિટની કેવી રીતે પોતે એ સાધનનો ઉપયોગ કરી એની રોજીરોટી મેળવી શકશે તેના માટે આ એન આર એમ પ્રોજેક્ટ અંતર્ગત આ કિટ આપવામાં આવેલ છે કુલ કીટ 12 કિટ છે