આણંદ નગરપાલિકા ના વિવિધ ગ્રાન્ટ માં થી બનેલ ૧૮૦.૬૨ લાખ ના ખર્ચે તૈયાર થયેલ રસ્તા ઓ નું લોકાર્પણ

રિપોર્ટ : બીના પટેલ

આણંદ નગરપાલિકાના સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટમાંથી બનેલ 180.62 લાખના ખર્ચે તૈયાર થયેલ 5 રસ્તાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પ્રમુખશ્રી રાજેશભાઇ પટેલ, વિધામસભાના નાયબ મુખ્ય દંડક અને આણંદના ધારાસભ્યશ્રી રમણભાઈ સોલંકી, આણંદ ના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રીશ્રી નિરવભાઈ અમીન, શ્રી મયુરભાઈ સુથાર, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી છાયાબેન ઝાલા, શહેર પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ, મહામંત્રી શ્રી સ્વપ્નિલભાઈ પટેલ, શ્રી અમિતભાઇ ઠાકોર, કારોબારી ચેરમેન શ્રી સચિનભાઈ પટેલ સહિત નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *