મોરબી જિલ્લાનુ બેલાગામ માં ગુરૂ પૂર્ણિમા દિવ્યોત્સવ ઉજવાયો….

કમલમ ન્યુઝ મોરબી ઘનશ્યામ સંઘાણી

શ્રી રાષ્ટ્રીય મહામંત્રી શ્રી કૈલાશ વિજય વર્ગીય જી ધારસભ્ય શ્રી કાંતિલાલ અમૃતીયા અને અધિકારી ઓ લાખાભાઈ જારીયા ભાવેશ કણજારીયા જે.પી. તથા અગ્રણી અને હોદેદારો તથા ગામજનો અને ભક્તો બહોળી સંખ્યા માં ઉપસ્તિથ રહ્યા હતા.

મોરબી જિલ્લાનુ બેલાગામ સદગુરુ પરમાત્મા સિધ્ધવતાર્ પ.પુ.શ્રી કેશવાનંદ બાપુ ની ભજન ભૂમિ તથા બ્રહલીન પુ.શ્રી સીતારામ બાપુની કર્મભૂમિ શ્રી ખોખરા હનુમાન હરીહર ધામ માં શ્રી કેશવાનંદ બાપુ ના કૃપા પાત્ર શિષ્ય તેમજ શ્રી પંચ અગ્નિ અખાડાના ઇતિહાસ પ્રથમ ગુજરાત માં સૌથી ઉંચી ૧૦૮ ફૂટ ની હનુમાનજી મારાજ ની પ્રતિમા આવેલ છે. માતૃ સ્વરૂપ મહા મંડલેશ્વર અનંત શ્રી વિભૂષિત પ.પુ. માં શ્રી કંન્કેશ્વરી દેવીજીના પ્રેરણા સાનિધ્યમાં અષાઢ સુદ પૂર્ણીમા રોજ શ્રી ગુરૂ પૂર્ણી માં દિવસે વૃક્ષા રોપણ કાર્યક્રમ તથા દિવ્યોત્સવ નું આયોજન માં આમંત્રણ મહેમાન શ્રી રાષ્ટ્રીય મહામંત્રી શ્રી કૈલાશ વિજય વર્ગીય જી ધારસભ્ય શ્રી કાંતિલાલ અમૃતીયા અને અધિકારી ઓ લાખાભાઈ જારીયા ભાવેશ કણજારીયા જે.પી. તથા અગ્રણી અને હોદેદારો તથા ગામજનો અને ભક્તો બહોળી સંખ્યા માં ઉપસ્તિથ રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *