જીવન જયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત સ્વનિર્ભર અમરોલી કોલેજમાં પ્રવેશ સાથે શૈક્ષણિક કાર્ય શરૂ

સ્વનિર્ભર અમરોલી કોલેજમાં પ્રવેશ સાથે શૈક્ષણિક કાર્ય શરૂ

જીવન જયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે બી.બી.એ.,બી.સી.એ.અને બી.કોમ. અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ અભ્યાસક્રમમાં પ્રવેશ પૂર્ણતાની આરે હોવાથી તા. ૦૩-૦૭-૨૦૨૩ના રોજથી કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યુ હતું. પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓમાં પ્રથમદિવસે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહયા હતા. કોલેજના આચાર્ય ડૉ.મુકેશભાઇ ગોયાણી અને શૈક્ષણિક સ્ટાફ સભ્યાએ પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનાર તમામ વિદ્યાર્થીઓને બુક આપી આવકારવામાં આવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *