મહેસાણા જિલ્લા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ બેચરાજીના મોટપ ગામમા મંત્રી ભીખુસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજાયો

મહેસાણા જિલ્લા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ બેચરાજીના મોટપ ગામમા ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા અને ન્યાય સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભીખુસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજાયો આજરોજ મહેસાણા ખાતે બહુચરાજી ના મોટપ ગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજનીભાઈ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગીરીશભાઈ . બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર . ધારાસભ્ય મુકેશભાઈ પટેલ.મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી ભગાજી ઠાકોર. ડોક્ટર જે એફ ચૌધરી. તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન. જિલ્લા પંચાયત ચેરમેન હરિભાઈ જિલ્લા સદસ્યો તેમજ તાલુકા સદસ્યોએ તેમજ . ભાજપના જિલ્લા હોદ્દેદારો તેમજ તાલુકા હોદ્દેદારો આગેવાનો આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા
રિપોર્ટર
ચેતન પટેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *