વાલિયા તાલુકાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

વાલિયા ના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન આચાર્ય કાળીદાસ રોહિત અને ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે ગામના ડે.સરપંચ રમીલાબેન ગ્રામ પંચાયતના સભ્યો કૈશલ્યા બેન સુધાબેન એસએમસીના સભ્યઓ તથા શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.વિદ્યાર્થીઓ સાથે મળી સરગવો, જાંબુ, સેતુર, આમળા, બદામ, કાજુ, સીતાફળ જેવા વૃક્ષોના રોપાનું વાવેતર કર્યું હતું.શાળા ના આચાર્ય કાળીદાસ રોહિતે આ વર્ષે એક હજાર રોપા વાવાની શાળામાં પ્રતિજ્ઞા લીધી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *