અખિલ ગુજરાત દિવાન ફકીર વેલફેર સોસાયટી દ્વારા મોહરમ નિમિત્તે હિંમતનગર સિવિલમાં ફ્રુટ વિતરણ નો કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ ઈકબાલ મેમણ હિંમતનગર

મોહરમ નિમિત્તે હિંમતનગર ની સિવિલ હોસ્પિટલમાં અખિલ ગુજરાત દિવાન ફકીર વેલ્ફેર સોસાયટી દ્વારા સિવિલ હોસ્પિટલ ના પોષ્ટ ઑપરેશન, ગાયનેક, પિડિયાટ્રિક, જનરલ મેડીસીન વૉર્ડમાં સારવાર લેતા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું. આ સમયે સંસ્થા ના પ્રમુખ હુસેન દિવાન, સેક્રેટરી રજબ ફકીર, ઉપપ્રમુખ મયુદીન અલી ફકીર, કારોબારી સભ્ય મૌલાના સાજીદ અશરફી, જાકીર દિવાન, યાકુબ દિવાન,મહેમૂદ દિવાન છાપરિયા, મહેમૂદ દિવાન મહેબૂબ પાર્ક, ઈસ્માઈલશા દિવાન ગોરલ ,આરીફ દિવાન‌ ,તોફીક દિવાન,મુસ્તુ દિવાન, ઈસ્તિયાક દિવાન, સાહીલ દિવાન,મોઈન દિવાન,ઝુબેર દિવાન વગેરે એ ફ્રૂટ વિતરણ કરવામાં સહકાર આપ્યો. આ પ્રસંગે સિવિલ હોસ્પિટલ ના તબીબો અને નર્સિંગ સ્ટાફ દ્વારા સંપૂર્ણ સાથ સહકાર આપ્યો. સિવિલ હોસ્પિટલ માં આ પ્રવૃત્તિ ની મંજુરી આપવા બદલ પી.આર.ઓ.ધવલ જોષી નો સંસ્થા આભાર વ્યક્ત કર્યો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *