ઈડર મોહરમ ની ઉજવણી

તાલુકા ચીફ મકબુલ હુસેન

મુસ્લિમ સમાજ નો વર્સ નો પહેલો મહિનો એટલે મોહરમ ઈસ્લામ મા રમજાન પછી બીજો સહુથી પવિત્ર મહિનો ગણાય ઈમામ હુસૈન તથા એમના 72 સાથી તથા પરિવાર કરબલા ના મેદાન મા શહીદ થયેલા એમની યાદ મા મોહરમ નો ત્યોહાર માનવ વા મા આવે છે… આજ રોજ ઈડર મા પણ મોહરમ ની ,( તાજીયા ) ઉજવણી કરવામાં આવે છે. . આ પસંગે ઈડર કસ્બા વિસ્તારમાં મા, આવેલી જુમ્મા મસ્જિદ ત્યાં ઈમામ હુસેન ચોક વિસ્તારમાં થાય છે…. અને બપોર 2, વાગ્યા પછી મોહરમ નુ જુલૂસ નીકરે છે…. આ પ્રસંગે મોટી સંખ્યા મો મુસ્લિમ સમાજ નાં લોકો હુસેની ચોક વિસ્તારમાં હાજર રહી આ ત્યોહાર ની ઉજવણી કરતા હોય છે…… અને આ પ્રસંગે ત્યાં શિયા સમુદાય ના માણસો પણ મોટી સંખ્યા મા હાજર રહે છે…..અને શિયા સમુદાય ના માણસો માતમ માનવે છે અને એ આ મહિનો કાળા કપડા પહેરી શોક રાખે છે…. આ પ્રસંગે મોહરમ નુ જુલૂસ ઈડર જુમ્મા મસ્જિદ થઈ નીકળી… હાજી ગુલાબ નબી રોડ થી પસાર થઈ ટાવર વિસ્તાર થઈ જૂના પોલિસ સ્ટેશન વિસ્તાર થઈ નગરપાલિકા પાસે થઈ પસાર થઈ…. કે એમ પટેલ સ્કૂલ થઈ લીંબડી યા વિસ્તાર થઈ પસાર થાય છે …. આ પ્રસંગે કોમી એકતાના ઉમદા ઉદાહરણ જોવા મળે છે…. આ પ્રસંગે બધા સમાજ ના માણસો મોહરમ ના જુલૂસ જોવા મોટી સંખ્યમાં જોવા મળે છે…. અને આ પછી મોહરમ નું જુલૂસ… પસાર થઈ ઈડર થી બરવાવ રોડ પર સુરપુર મુકામે પહોચે છે ત્યાં શિયા સમુદાય ના માણસો તથા એમના પૂરા પરિવાર સાથે હાજર રહી માતમ માનવે છે…. અને સાંજે 7.30 ના સમય પછી મોહરમ ને સુરપુર મુકામે યાદગારે હુસૈન મા ઠંડા કરવા મા આવે છે…… આ પ્રસંગે ઈડર કસ્બા મોટી જમાત તથા દ્વારા ઈડર હુસૈન ની ચોક વિસ્તારમાં મા બધું આયોજન કરવામાં આવે છે ….અને ઠેર ઠેર પાણી ની પરબો બનાવ વામાં આવે છે…….. અને આ પ્રસંગે ઈડર પોલીસ પણ સતત ખડે પગે રહી , સાંજ સુધી હાજર રહે છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *