મિશન ન્યુ ઇન્ડિયા પરિવાર ના ગુજરાત પ્રદેશ હોદ્દેદાર શ્રી ઓ એ શુભેચ્છા મુલાકાત લીધી

મિશન ન્યુ ઇન્ડિયા પરિવાર ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રવિભાઈ વિરવાની અને ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ શ્રી ભાનુભાઇ મેર ગુજરાત પ્રદેશ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી , આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ , મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત ,મંત્રી શ્રી રઘવજીભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી અને મિશન ન્યુ ઇન્ડિયા ની માહિતી આપી સાથે સાથે 2024 ને લક્ષમાં રાખીને વિચારણા કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *