અરવલ્લી જિલ્લાના નિષ્ઠાવાન,પ્રામાણિક તથા પ્રજામિત્ર એવા પોલીસ અધિક્ષક અરવલ્લી નો વિદાય સમારંભ યોજાયો….

અમિતકુમાર ઉપાધ્યાય- અરવલ્લી

અરવલ્લી જિલ્લાના પ્રામાણિક અને નિષ્ઠાવાન પોલીસ વડા સંજય ખરાત જેઓ ની ગાંધીનગર ખાતે CID ક્રાઇમ માં બદલી થતા  આજે વિદાય સમારંભ યોજાયો હતો જ્યાં મોડાસા SP કચેરી ખાતે આ વિદાય સમારંભ યોજાયો હતો જ્યાં સમગ્ર જિલ્લાના DYSP  Pi, PSI સહિત જિલ્લાના આગેવાનો આ વિદાય સમાંરંભ માં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં પહેલા સંજય કરત સર નો પોલીસ બેંડ, તેમજ ઘોડે સવારી સ્વાગત કરવામાં આવ્યું તેમજ સમગ્ર SP કચેરી ની મહિલા પોલીસ કર્મી ઓ દ્વારા સંજય કરત નું ફૂલો ના વરસાદ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું આ વિદાય સમારંભ દરમિયાન પોલીસ બેડા માં ઉદાસિલતા જોવા મળી હતી કારણ કે જ્યારે થી જિલ્લામાં સંજય કરત જેવા અધિકારી એ ચાર્જ સંભાડ્યો હતો ત્યાર થી સમગ્ર જિલ્લામાં શાંતિ નો માહોલ હતો ક્યારે પોલીસ વડા ના અડી વર્ષ પુરા થયા ક્યાય ખબર ના પડી આખરે આજે વિદાય સમારંભ યોજાયો હતો જ્યાં વિદાય સમારંભ માં પોલીસ વડા સંજય કરત  ની પત્ની તેમજ તેમની દિકરી માહી પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં વિદાય દરમિયાન પોલીસ વડા સંજય ખરાત ભાવુક જોવા મળ્યા હતા જ્યાં પોલીસ વડા દ્વારા છેલ્લે દરેક પોલીસ કર્મીઓ નો આભાર માન્યો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *