રાજકોટ શહેર ભાજપ ધ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી જન્મજયંતી અંતર્ગત પુષ્પાંજલી અર્પણ કરાઈ નિતીન ભારદ્વાજ , કમલેશ મિરાણી

શહેર ભાજપ ધ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી જન્મજયંતી અંતર્ગત પુષ્પાંજલી અર્પણ કરાઈ નિતીન ભારદ્વાજ , કમલેશ મિરાણી સહીતના સાથે તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા આજે તા .૨૫ / ૯ ના જન સંઘના પંડિત દીનદયાલ ઉપાધ્યાયજનો જન્મદિવસ છે ત્યારે તેના પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી એ આપેલ મંત્ર ‘ જયાં માનવી ત્યાં સુવિધા ‘ સૂત્રને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાર્થક કર્યુ છે ત્યારે આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજની ઉપસ્થિતિમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં શહેર ભાજપ દ્વારા આજી ડેમ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ . આ તકે શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ , જીતુ કોઠારી , કિશોર રાઠોડ , પ્રફુલભાઈ કાથરોટીયા , મનીષ ભટ્ટ , કંચનબેન સિધ્ધપુરા , મહેશ રાઠોડ , વિક્રમ પુજારા , રઘુભાઈ ધોળકીયા , જયોત્સનાબેન હળવદીયા , અનીલભાઈ પારેખ , હરેશભાઈ જોષી , નરેન્દ્રસિંહ ઠાકુર , નિતીન ભુત , અશ્વીન પાંભર , પ્રદીપ ડવ , રાજુભાઈ બોરીચા , નીલેશ જલુ , જીણાભાઈ ચાવડા , જીજ્ઞેશ જોષી , અશ્વીન મોલીયા , દલસુખ જાગાણી , અજય પરમાર , શામજીભાઈ ચાવડા , અતુલ પંડીત , ધારાબેન વૈષ્ણવ , રસીલાબેન સાકરીયા , મનસુખ જાદવ , ગૌતમ ગોસ્વામી , કંકુબેન ઉધરેજા , રમેશ અકબરી , અનીલ લીબડ , સંજય પીપળીયા , જે.ડી. ડાંગર , વજુભાઈ લુણાસીયા , દેવજીભાઈ ખીમસુરીયા , યોગેશ ભટ્ટ , પૃથ્વીસિહ વાળા , પરેશ પીપળીયા , સોમભાઈ ભાલીયા , લલીત વાડોલીયા , પુનીતાબેન પારેખ , નાનજીભાઈ પારઘી , હીતેશ મારૂ , કાનજીભાઈ ખાણધર , હેમભાઈ પરમાર , હિતેશ રાવલ , રાજુ દરીયાનાણી , સી.ટી. પટેલ , કાનાભાઈ ઉધરેજા , ઘનશ્યામ કુંગશીયા , દુષ્યત સંપટ , વીરમ રબારી , રમેશ દોમડીયા , હરેશ કાનાણી , મનસુખભાઈ વેકરીયા , વિજય ટોળીયા , કેતન વાછાણી , ધીરૂભાઈ તળાવીયા , અનીષ જોષી , નરેન્દ્ર કુબાવત , વિપુલ માખેલા , મહેશ બથવાર , જગાભાઈ રબારી , જેન્તીભાઈ નોંધણવદરા , જગદીશ વાઘેલા , યોગેશ ભટ્ટ , હીતેશ ઢોલરીયા , યોગરાજસિહ જાડેજા , સુરેશ રામાણી , રત્નાભાઈ મોરી , રાજુભાઈ માલધારી , અંજનાબેન મોરજરીયા , દુર્ગાબા જાડેજા , આશીષ વાગડીયા , બાબુભાઈ આહીર , મનીષ રાડીયા , જયમીન ઠાકર , પ્રીતીબેન પનારા , દેવુબેન જાદવ , મુકેશ રાદડીયા , મીનાબેન પારેખ , રૂપાબેન શીલુ , શીલપાબેન જાવીયા , અથ્વીન ભોરણીયા , જયાબેન ડાંગર , અનીતાબેન ગોસ્વામી , મુકેશ મહેતા , નીલેશ ખુંટ , કીશન ટીલવા , જય ગજજર , યુવરાજસીહ ચુડાસમા , હીતેશ મુંગરા , જમનાદાસ વિસરીયા , જયેશ પટેલ , હસુભાઈ છાટબાર , પ્રવીણ પટેલ , વિનુભાઈ સોરઠીયા , વીનોદ કુમારખાણીયા , પપુ ચૌહાણ , પુરણદાસ સરપદડીયા , દીનેશ સોલંકી સહીતના સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા .

રિપોર્ટ તુષાર પરીખ, રાજકોટ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM