રાજ્યસભાના સાંસદ સ્વ. અભય ભારદ્વાજને મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દિલસોજી પાઠવી

રાજ્યસભાના સાંસદ સ્વ. અભય ભારદ્વાજના થયેલા અવસાન બદલ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ગઈકાલે ભારદ્વાજ પરિવારની મુલાકાત લઈ સ્વ. અભયભાઈના લઘુબંધુ નિતીનભાઇ ભારદ્વાજને મળી સ્વ. અભયભાઈના દુ:ખદ અવસાન બદલ દિલસોજી પાઠવી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *