ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર સાહેબ ના હસ્તે રતનપુર ગામે કન્યા શાળા સ્કુલ નુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

માતર તાલુકાના રતનપુર ગામે ત્રણ માળની કન્યા શાળા સ્કુલ નુ માતર ના સેવાભાવી ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર સાહેબ ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમા ઉપસ્થિત માતર તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠન ના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટ તેમજ રતનપુર ગામના પુર્વ સરપંચ શ્રી હાફીઝખાન અને બીજા સરપંચ શ્રી બીસમીલ્લાખાન તેમજ રતનપુર ગામના સિનિયર એડવોકેટ શ્રી હાજી મુસ્તુફાખાન પઠાણ તેમજ રતનપુર ની ભારત રત્ન હાઈસ્કૂલ ના ચેરમેન શ્રી મોહંમદખાન મુખી તથા ગામના આગ્રહણીહ શ્રી રતિલાલ તેમજ રાજુભાઇ તથા તાલુકા પંચાયત ના ડેલીગેટ શ્રી આગાઉલ્લા ખાન તેમજ જીલ્લા પંચાયત ના સભ્ય શ્રી કમલેશ ભાઈ સાથે બીજા બહાર ગામથી પધારેલ મહાનુભાવો ગામના નામી અનામી આગેવાનો વડીલો નવ યુવાન મીત્રો તેમજ રતનપુર ગામના ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર મીત્રો હાજર રહ્યા હતા અંતે ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર સાહેબ દ્વારા સંબોધન મા રતનપુર ગામની હીન્દૂ મુસ્લિમ એકતા આ રીતે એક બીજા ના સહકાર થી જળવાઈ રહે અને એક બીજા ના ઘરેલુ અથવા ધાર્મિક પ્રસંગો મા પણ હીન્દૂ મુસ્લિમ સમાજ ના આગેવાનો વડીલો ઉપસ્થિત રહી ઉજવણી કરે જેથી કોમી એકતાનું ઉદાહરણ ઉભુ થાય એવા સરસ મજાના સુચનો સાથે ઉપસ્થિત તમામ ને શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ છેલ્લે તમામ રતનપુર ના ગ્રામજનો વતી હાજી મુસ્તુફા ખાન પઠાણ દ્વારા ધારાસભ્ય શ્રી નુ તેમજ ઉપસ્થિત તમામ મહેમાન શ્રી ઓ નુ આભાર વ્યક્ત કર્યો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *