કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,
વિશ્વ આદિવાસી દિવસે તાપી જિલ્લાના વ્યારા નગરમાં વિશાળ રેલી નીકળી હતી.તાપી પોલીસ ચોવીસ કલાક પબ્લિક સેવા માટે ખડેપગે તૈનાત રહે છે. વ્યારાની જનતા ને તાપી પોલીસ પર ગર્વ છે.