



તાલુકા ચીફ મકબુલ હુસેન
ખેડબ્રહ્મા આરડેકતા કોલેજ મેત્રાલ ખાતે વિશ્વ આદવાસી દિવસ નિમિતે બિરસા મુંડા ભગવાન ને યાદ કરી ને વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી , માનનીય મત્રીશ્રી ભીખુસિહ પરમાર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગુજરાત સરકાર ના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી, આ પ્રસગે ખેડબ્રહ્મા, પોસીના ના પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિન ભાઈ કોટવાલ તથા સાબર કાંઠા જિલ્લા પંચાયત ના પ્ર મુખ ધીરુભાઈ પટેલ હાજર રહ્યા અને અતુલભાઈ દીક્ષિત, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહા મંત્રી. લુકેશ ભાઈ સોલંકી, આદિજાતિ મોર્ચા ના પ્રમુખ નવજીભાઈ બુબડી યા તથા મુકેશ ભાઈ સોલંકી … પરમાર શિવાભાઈ તથા જિલ્લા કલેક્ટર જિલ્લા પોલસ વડા હાજર રહ્યા. આ આ પ્રસંગે ખેડબ્રહ્મા તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર લોકો ને ચેક અર્પણ કરવા મા આવ્યા અને , માનનીય મંત્રી શ્રી ભીખુસીહ પરમારે પ્રવચન કર્યું અને ભગવાન બીરસા મુંડા ને યાદ કર્યા. અને ભારત ના p m શ્રી નરેન્દ્ર મોદીની સાહેબ ની આદિવાસી… ઓ માટે ની યોજના ની માહિતી વિષે મહિત ગાર કર્યા