







કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર શહેર યુવા ભાજપ મોરચા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભાજપ કાર્યાલય ખાતે નગરજનો ને તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આહવાન થી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેર યુવા ભાજપ મોરચા દ્વારા ભાજપ કાર્યાલય ખાતે નગરજનો ને તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ ,યુવા મોરચા ના પ્રમુખ દક્ષેશ પટેલ .નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા ,મહા મંત્રી જીગ્નેશ અંદાડિયાં ,સંજય પટેલ નગર પાલિકા ના ઉપ પ્રમુખ કલ્પનાબેન મેરાઈ સહીત ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા