ડીસા નગરપાલિકા માં નવા પ્રમુખ ઉપ પ્રમુખ ની વરણી


ડીસા નગરપાલિકા ના પ્રમુખ અને ઉપ પ્રમુખ ની ટર્મ પુરી થતા આજ રોજ નગરપાલિકા હોલ ખાતે એસ ડી એમ ની અધયક્ષતામાં માં યોજાઈ હતી જેમાં ડીસા નગરપાલિકા ના ચીફ ઓફિસર તેમજ પૂર્વ પ્રમુખ રાજુભાઇ ઠકકર અને સવિતા બેન હારિયાણી ની હાજરી માં આ ચૂંટણી માં બીજેપી તરફ થી મેન્ડેન સંગીતા બેન પ્રકાશભાઈ દવે ને પ્રમુખ તેમજ શૈલેસભાઈ રાયગોર ને ઉપ પ્રમુખ બનાવવા માં આવ્યા હતા ગોવિંદ માખીજા ને કારોબારી ચેરમેંન પદ ની નિમણુંક બિનહરીફ પાર્ટી ના મેન્ડેડ ઉપર કરાઈ હતી જેમાં નવીન પ્રમુખ સંગીતા બેન એ પાર્ટી નો આભાર માન્યો હતો અને ડીસા શહેર નું હિત જળવાઈ રહે તેવા વિકાસ ના કાર્યો કરીશ તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો તેમને ડીસા નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ રાજુભાઇ ઠકકર તેમજ સવિતાબેન ના વિકાસ ના કાર્યો આગળ વધારશે તેમને પ્રમુખ મળતા પાર્ટી ના કાર્યકરો સુભેછકો તેમજ સગા સબધી ઓએ શુભકામના પાઠવી હતી તેમને ડીસા ના પૂર્વ ધારા સભ્ય શશીકાંત પંડ્યા અને ગોવાભાઈ દેસાઈ એ નગર પાલિકા માં રૂબરૂ આવી શુભકામના પાઠવી હતી
અહેવાલ આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *