રિપોર્ટ, મયુર પટેલ

તા. ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ ના રોજ અમેરીકા ના શિકાગો ખાતે આયોજીત વિશ્વધર્મ પરિષદ માં યુગદ્રષ્ટા સ્વામી વિવેકાનંદજી એ ભારતની સંસ્કૃતિ અને પરંપરા ને કેન્દ્ર રાખીને તેમજ ભારતીય સંસ્કૃતિ નું પ્રતિબિંબ રજુ કરતુ સંબોધન કરીને વિશ્વભર માં ભારત નું ગૌરવ વધાર્યું હતુ એ દિવસને યુવા મોરચા દ્વારા “દિગ્વિજય દિવસ” તરીકે ઉજવવામાં આવે છે તે અંતર્ગત તા. ૧૧ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ મહુવા તાલુકા યુવા મોરચા દ્વારા “સ્વામી વિવેકાનંદજી” ની મૂર્તિને પુષ્પાંજલિ આપી” દિગ્વિજય દિવસની “ઉજવણી કરવામાં આવી….