વ્યારા નગર ની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે કોલેજ કારોબારીની ઘોષણા કરવામાં આવી.

રાકેશ વાળા
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વ્યારા નગર ની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે કોલેજ કારોબારીની ઘોષણા કરવામાં આવી.જેમાં અઘ્યક્ષ તરીકે મિતુલભાઈ ગામીત અને કેમ્પસ મંત્રી તરીકે રામેશ્વરીબેન પટેલ ની નૂતન દાયિત્વ ની ઘોષણા વ્યારા નગર મંત્રી દિપ્તેશભાઈ ગામીત દ્વારા કરવામાં આવી.
જેમાં ABVP તાપી જિલ્લા સંયોજક હિરેનભાઈ ચૌધરી, તાપી જિલ્લા વિસ્તારક સિદ્ધાર્થભાઈ યાદવ, સ્થાયી કાર્યકર્તા વિશાલભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *