ગાંધીનગર મહાનગરના વોર્ડ નં. ૧૧ ના નભોઈ ગામ ખાતે “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત પંચ પ્રણના શપથ લઈ ‘ અમૃત કળશ યાત્રા ‘ નું આયોજન

ગાંધીનગર મહાનગરના વોર્ડ નં. ૧૧ ના નભોઈ ગામ ખાતે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રેરિત શહીદોના સ્મરણાર્થે થી આયોજિત “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત પંચ પ્રણના શપથ લઈ ‘ અમૃત કળશ યાત્રા ‘ નું આયોજન કરવામાં આવેલ, જે પ્રસંગે કોર્પોરેટરશ્રી માણેકજી ઠાકોર, મહામંત્રીશ્રી ભવાનસિંહ વાઘેલા, ઉપપ્રમુખશ્રી તેજસભાઇ આચાર્ય, કિશાન મોરચાના ઉપપ્રમુખશ્રી ભાર્ગવભાઈ પટેલ, કરશનજી ઠાકોર(માજી સરપંચશ્રી), રમણજી ઠાકોર, તથા ગાંધીનગર મ્યુનિ. કોર્પો. હેલ્થ ડિપાર્ટમેન્ટના બેનશ્રી કરિશ્માબેનની ઉપસ્થિત રહેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *