ઉમરેઠ વિધાનસભાના સુરેલી ગામે આવેલ પ્રાથમિક શાળા મહુડીયાપુરા ના નવનિર્મિત અભ્યાસ ખંડનુ સાંસદ શ્રી મિતેષભાઇ પટેલના વરદ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યુ.

ઉમરેઠ વિધાનસભાના સુરેલી ગામે આવેલ પ્રાથમિક શાળા મહુડીયાપુરા ના નવનિર્મિત અભ્યાસ ખંડનુ સાંસદ શ્રી મિતેષભાઇ પટેલના વરદ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યુ. આ પ્રસંગે સાંસદશ્રીની સાથે પૂર્વ સાંસદ શ્રી લાલસિંહભાઈ વડોદીયા, ઉમરેઠ તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી અરવિંદભાઇ પટેલ, બક્ષીપંચ મોરચા જિલ્લા મહામંત્રી શ્રી દિલીપભાઇ ઠાકોર, તાલુકા પંચાયત સભ્ય શ્રી અશોકભાઇ, ગામના સરપંચશ્રી રઇજીભાઇ, ઉપ સરપંચશ્રી મગનભાઇ, ઉમરેઠ તાલુકા ઉપપ્રમુખ શ્રી વખતસિંહ ઝાલા, કાર્યકર્તા શ્રી રોશનભાઇ પટેલ, પુર્વ જિલ્લા પંચાયત સભ્ય શ્રી ગીરવતસિંહ સહિત મહાનુભવો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *