







બીના પટેલ આણંદ
સારસા સ્થિત ડો કમલેશ આહિર સંચાલિત શ્રી કૈવલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના શુભારંભ પ્રસંગે જગદ્દગુરૂ શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજશ્રી, સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઇ પટેલ, પુર્વ રાજ્યસભા સાંસદશ્રી લાલસિંહ વડોદિયા, ગામના સરપંચશ્રી કિરીટભાઇ પટેલ, પુર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સંજયભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.