આણંદ જિલ્લા ના કરમસદ ખાતે અખંડ ભારત ના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ની જન્મ જયંતિ નિમિતે સરદાર સાહેબ ની પ્રતિમા ને શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ.

રિપોર્ટ : બીના પટેલ

અખંડ ભારત ના શિલ્પી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મ જયંતિ નિમિતે કરમસદ સ્થિત સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ રાજેશભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી જગતભાઈ પટેલ, પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ, કરમસદ શહેર સંગઠન પ્રમુખ સુનિતભાઈ પટેલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ નિલેશભાઈ પટેલ, પૂર્વ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *