

રિપોર્ટ : બીના પટેલ
આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે સરદાર પટેલ સાહેબના વંશજ શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સરદાર પટેલ સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે સાંસદ મિતેષભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ રાજેશભાઇ પટેલ, મહામંત્રી જગતભાઈ પટેલ, સુનિલભાઈ શાહ, રણજીતસિંહ ચૌહાણ, પ્રદેશ મહિલા મોરચા મંત્રી નિપાબેન પટેલ, પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ મહેશભાઈ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞેશભાઈ પટેલ, આણંદ શહેર સંગઠન પ્રમુખ મયુરભાઈ પટેલ સહિત જિલ્લા અને શહેર સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.