આણંદ જિલ્લા ની વિશ્વ વિખ્યાત અમૂલ ડેરીના 77માં સ્થાપના દિવસ અને સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે યોજાયેલ કાર્યક્રમ

રિપોર્ટ : બીના પટેલ

  આણંદ સ્થિત વિશ્વ વિખ્યાત અમૂલ ડેરીના 77માં સ્થાપના દિવસ અને સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે યોજાયેલ કાર્યક્રમ કેન્દ્રીય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ,  સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, અમૂલ ડેરીના ચેરમેનશ્રી વિપુલભાઈ પટેલ, NDDBના ચેરમેન શ્રી મનીષભાઈ શાહ, અમૂલના એમ.ડી. શ્રી અમિતભાઇ વ્યાસ, સહિત અમૂલ ડેરીના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *