
ગુંદીયા ગામે તારીખ ૨૬/૧૦/૨૦૨૩ ના રોજ ભરતભાઈ છીડીયા ભાઈ વસાવા ના ઘરે ગેસનાં બોટલ માંથી ગેસ લીકેજ થવાના કારણે આગ લાગવાની ગોઝારી ઘટના ઘટી હોય ઘરવકરી થી માંડીને અગત્યના નાં તમાંમ પરિવારના સદસ્યો નાં આધારકાર્ડ રેશનકાર્ડ ચુંટણી કાર્ડ તથા તમામ અગત્યનાં ડોક્યુમેન્ટ બળીને ખાખ થય જવા પામ્યા હતા જેની જાણ આજરોજ ઝઘડિયા વિધાનસભા નાં ધારાસભ્ય રીતેષવસાવા ને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ને ૨૧૦૦૦/ એકવીસ હજાર સહાય પેટે ચેક આપતાં માનવંતા મેહકાવી છે તથા પરિવારની ડોક્યુમેન્ટ કઢાવી આપવામાં બને તેટલી મદદરૂપ થવાનું પણ જણાવતાં તમાંમ પરિવારમાં આનંદ ની લાગણી ફેલાઈ સાથે તમામ લોકોએ ધારાસભ્ય રીતેષવસાવા નો આભાર માન્યો સાથે ધારાસભ્ય રીતેષવસાવા સાથે વાલીયા તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી સીતાબેન વસાવા જિલ્લા પંચાયત સભ્ય શ્રી અલ્પેશભાઈ વસાવા ધર્મેશભાઈ વસાવા આગેવાન શ્રી સુરેશભાઈ વસાવા તથા સરપંચ શ્રી ઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા