

ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી ના નગરપાલિકા મહિલા પ્રમુખ સંગીતા બેન દવે શહેર મંત્રી હકમાજી નગરપાલિકા કોર્પોરેટર નયનાબેન પરમાર પુનમબેન દેવુભાઈ માળી નરેશભાઈ ઠકકર ગવુભાઈ .માખિજા જયેશભાઇ દેસાઇ ભરતભાઇ એડવોકેટ ભવાનભાઈ પ્રજાપતિ અમરતભાઈ અવસ્થિ નટુભાઈ હેરુવાલા સતીસ ભાઈ પંચાલ આનંદભાઈ ઠકકર અને કાર્યકરો હાજર રહી સરદારઃ બાગ ખાતે માલ્યા અર્પણ કરી હતી
આનંદ ઠકકર ડીસા