ચેતન પટેલ-મહેસાણા

દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને દિવાળીની ભેટ દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબની સૂચના ને કારણે એકાઉન્ટ વિભાગ એક્શનમાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને દૂધનો પગાર પશુપાલકોને એડવાન્સમાં ચૂકવાયો સાત દિવસ વહેલા ચૂકવાયો હપ્તો પાંચ લાખ પશુપાલકોને 90 કરોડની રકમ એડવાન્સમાં ચૂકવાઇ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી ડેરી સાથે સંકળાયેલા લાખો પશુપાલકો વેપારીઓ અને સૌ અન્ય સંસ્થાઓ ને સેમ ડે બીલોની ચુકવણી કરવા સૂચના
આશરે 200 કરોડની રકમના બિલો સેમ ડે ચૂકવાયા