
ગુજરાત રાજ્ય ની શ્રમિકો ને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે તે હેતુ થી આજે 155 જેટલા શ્રમિક રથ આજ રોજ મુકવા માં આવ્યા જેમાં શ્રમિકો ને ભરપેર ભોજન માત્ર 5 રૂપિયા માં મળી રહે તે હેતુ થી શરૂ કરવા માં આવ્યા તેમાં આજે ડીસા ના 2 વિસ્તાર હવાઈપીલર અને બગીચા પાસે જે એ જગ્યા એ શ્રમિકો એકઠા થાય છે ત્યાં આ રથ ગોઠવવા માં આવ્યા જેમાં ડીસા ના ધારા સભ્ય પ્રવીણ માળી ડીસા ના એસડીએમ પંચાલ ડીસા મામલતદાર બોડાણા ડીસા શહેર બીજેપી પ્રમુખ રમેશ દેલવાડિયા મહામંત્રી અશોકપટેલ કનુભાઈ જોશી નગરપાલિકા ઉપ પ્રમુખ શૈલેષ રાયગોર સંજય બ્રહ્મભટ્ટ અમૃત દવે કાનતાબેન પટેલ ભદ્રેશ મેવાડા આશિષ સાહ અતુલદરજી તેમજ બીજેપી ના કાર્યકરો સરકારી ઓફિસરો હાજર રહી આ પ્રોજેક્ટ ને ખુલ્લો શ્રમિક માટે ખુલો મુક્યો હતો તેમજ સ્થળ ઉપર શ્રમ કાર્ડ નીકળવા માટે નું આયોજન પણ કરેલ હતું
આનંદ ઠક્કર ડીસા